HindiVyakran
- नर्सरी निबंध
- सूक्तिपरक निबंध
- सामान्य निबंध
- दीर्घ निबंध
- संस्कृत निबंध
- संस्कृत पत्र
- संस्कृत व्याकरण
- संस्कृत कविता
- संस्कृत कहानियाँ
- संस्कृत शब्दावली
- पत्र लेखन
- संवाद लेखन
- जीवन परिचय
- डायरी लेखन
- वृत्तांत लेखन
- सूचना लेखन
- रिपोर्ट लेखन
- विज्ञापन
Header$type=social_icons
- commentsSystem
Gujarati Essay on "Jivan ma Shikshan nu Mahatva", "જીવનમાં શિક્ષણનું મહત્વ ગુજરાતી નિબંધ", "જીવનમાં શિક્ષણનું મહત્વ ગુજરાતી નિબંધ" for Students
Jivan ma Shikshan nu Mahatva Essay in Gujarati : In this article " જીવનમાં શિક્ષણનું મહત્વ ગુજરાતી નિબંધ ", " વિદ્યા સર્વસ્ય ...
Jivan ma Shikshan nu Mahatva Essay in Gujarati : In this article " જીવનમાં શિક્ષણનું મહત્વ ગુજરાતી નિબંધ ", " વિદ્યા સર્વસ્ય ભૂષણમ્ નિબંધ ગુજરાતી ", " Jivan ma Vidya nu Mahatva Gujarati Nibandh " for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on " Jivan ma Shikshan nu Mahatva ", " જીવનમાં શિક્ષણનું મહત્વ ગુજરાતી નિબંધ ", " જીવનમાં શિક્ષણનું મહત્વ ગુજરાતી નિબંધ " for Students
આ પૃથ્વી ઉપર મનુષ્ય, પશુપક્ષી અને ઘણાં જીવજંતુઓ વસે છે. આ જીવસૃષ્ટિમાં પોતાના જીવનને સુંદર, સુખી અને સગવડભર્યું બનાવવામાં માનવે અપૂર્વ પ્રગતિ સાધી છે. તેની સરખામણીમાં પશુપક્ષી કે અન્ય જીવજંતુઓ આદિ કાળથી છે એ જ સ્થિતિમાં જીવે છે. તેમના જીવનમાં કોઈ પ્રગતિ જોવા મળતી નથી. એનું કારણ છે વિદ્યા. માનવ પોતાના પ્રાકૃતિક જીવનનું સમય અને સંજોગો પ્રમાણે પરિવર્તન કરવા માટે જરૂરી વિદ્યા સંપાદન કરી શક્યો છે. એ બતાવે છે કે ઉત્તમ અને સુખકર જીવન જીવવામાં વિદ્યા સૌથી વધુ ઉપયોગી પરિબળ બને છે.
વિદ્યા પ્રાકૃત માણસને સુસંસ્કૃત બનાવે છે. ભણવાથી માનવી પોતાની આસપાસ વિસ્તરેલા જીવન અને જગત પ્રત્યે સભાન બને છે. પોતાની સામે આવતા પ્રશ્નો-પડકારો ઝીલવા અને તેના ઉકેલો શોધવા પ્રવૃત્ત થાય છે. સમાજમાં શિસ્તબદ્ધ વાણી અને વર્તન કેળવીને સભ્ય નાગરિક બની શકે છે. જાગૃત નાગરિક તરીકે રાષ્ટ્રની સેવા અને સુરક્ષા માટે પોતાની ફરજ બજાવીને દેશને મદદરૂપ થઈ શકે છે. પોતાના કુટુંબની સુખાકારી માટે આજીવિકા શોધવામાં પણ તેણે મેળવેલી વિદ્યા મદદરૂપ નીવડે છે. આ ઉપરાંત કુટુંબ, સમાજ અને દેશ માટે માનવે ઉપાડવાની જવાબદારીઓ માટે વિદ્યા માર્ગદર્શક પણ બને છે. આમ પૃથ્વી પરનો માનવ એના અંગત અને જાહેર જીવનમાં વિદ્યા વડે વિકસિત અને સુખી બની શકે છે. એના કારણે જ માનવ, પશુ અને પંખી જેવા સૃષ્ટિના અન્ય જીવો કરતા ઉચ્ચ જીવન પામે છે.
સામાન્યરીતે વિદ્યા એટલે અક્ષરજ્ઞાન એમ માનવામાં આવે છે, પરંતુ આ અર્થ અધૂરો છે. એ માટે કેળવણી શબ્દ વધુ સ્પષ્ટ અને સુયોગ્ય છે. કેળવવું એટલે ઘડવું, બનાવવું અથવા સંસ્કાર પાડવા. આપણે રોટલી બનાવવા લોટ કેળવીએ છીએ. એ જ રીતે એક અસંસ્કૃત માનવને જીવન જીવવા લાયક બનાવવો હોય તો તેને વિદ્યા અથવા કેળવણી આપવી આવશ્યક બને છે. એટલે વ્યાપક અર્થમાં વિચારીશું તો જણાશે કે વિદ્યામાં અક્ષરજ્ઞાન ઉપરાંત સંસ્કારઘડતર, બુદ્ધિવિકાસ અને વ્યવહારજીવન વિશેની સૂઝસમજ જેવાં અન્ય ઉપયોગી તત્ત્વોનો પણ સમાવેશ થાય છે. આવી કેળવણી એ જ સંપૂર્ણ અને સાચી વિદ્યા છે.
સાક્ષરજ્ઞાન કે એકલી માહિતી મેળવવાથી પૂરતી કેળવણી મળતી નથી. પ્રાપ્ત થયેલા જ્ઞાનનો વિનિયોગ કરીને પરિણામ પામવાની પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ કરવાથી કેળવણીનું કાર્ય પૂરું થાય છે. એટલે જ ડૉક્ટર કે વકીલ જેવા કેટલાક વ્યવસાયમાં પદવી પામ્યા પછી પણ પ્રેક્ટિસનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. વળી વિદ્યાથી માણસમાં સભ્યતા, સમજ અને શિસ્ત કે સંયમ જેવા ગુણોનો વિકાસ થાય એ પણ એટલું જ મહત્ત્વનું છે. પ્રાકૃત સ્થિતિમાંથી પ્રગતિ સાધવી હોય તો જ્ઞાનની સાથે આ બધા ગુણો પણ વિકસાવવા જોઈએ. માત્ર વ્યવસાય કે ડિગ્રી મેળવવાના હેતુથી મેળવેલી વિદ્યા એકલું જ્ઞાન આપે છે, પણ સગુણોનો વિકાસ વ્યક્તિએ જાતે કરવાનો હોય છે. તેમ ના થાય તો અપૂર્ણ કેળવણીવાળો માણસ છેવટે તો જ્ઞાની પશુ જેવો જ ગણાય છે. આદિ કાળથી આપણાં શાસ્ત્રોએ કેળવણીની મહત્તા સ્વીકારતાં કહ્યું છે : વિદ્યાવિહીન નર પશુ . વિદ્યા વિનાનો માણસ પશુ છે.
100+ Social Counters$type=social_counter
- fixedSidebar
- showMoreText
/gi-clock-o/ WEEK TRENDING$type=list
- गम् धातु के रूप संस्कृत में – Gam Dhatu Roop In Sanskrit गम् धातु के रूप संस्कृत में – Gam Dhatu Roop In Sanskrit यहां पढ़ें गम् धातु रूप के पांचो लकार संस्कृत भाषा में। गम् धातु का अर्थ होता है जा...
- दो मित्रों के बीच परीक्षा को लेकर संवाद - Do Mitro ke Beech Pariksha Ko Lekar Samvad Lekhan दो मित्रों के बीच परीक्षा को लेकर संवाद लेखन : In This article, We are providing दो मित्रों के बीच परीक्षा को लेकर संवाद , परीक्षा की तैयार...
RECENT WITH THUMBS$type=blogging$m=0$cate=0$sn=0$rm=0$c=4$va=0
- 10 line essay
- 10 Lines in Gujarati
- Aapka Bunty
- Aarti Sangrah
- Akbar Birbal
- anuched lekhan
- asprishyata
- Bahu ki Vida
- Bengali Essays
- Bengali Letters
- bengali stories
- best hindi poem
- Bhagat ki Gat
- Bhagwati Charan Varma
- Bhishma Shahni
- Bhor ka Tara
- Boodhi Kaki
- Chandradhar Sharma Guleri
- charitra chitran
- Chief ki Daawat
- Chini Feriwala
- chitralekha
- Chota jadugar
- Claim Kahani
- Dairy Lekhan
- Daroga Amichand
- deshbhkati poem
- Dharmaveer Bharti
- Dharmveer Bharti
- Diary Lekhan
- Do Bailon ki Katha
- Dushyant Kumar
- Eidgah Kahani
- Essay on Animals
- festival poems
- French Essays
- funny hindi poem
- funny hindi story
- German essays
- Gujarati Nibandh
- gujarati patra
- Guliki Banno
- Gulli Danda Kahani
- Haar ki Jeet
- Harishankar Parsai
- hindi grammar
- hindi motivational story
- hindi poem for kids
- hindi poems
- hindi rhyms
- hindi short poems
- hindi stories with moral
- Information
- Jagdish Chandra Mathur
- Jahirat Lekhan
- jainendra Kumar
- jatak story
- Jayshankar Prasad
- Jeep par Sawar Illian
- jivan parichay
- Kashinath Singh
- kavita in hindi
- Kedarnath Agrawal
- Khoyi Hui Dishayen
- Kya Pooja Kya Archan Re Kavita
- Madhur madhur mere deepak jal
- Mahadevi Varma
- Mahanagar Ki Maithili
- Main Haar Gayi
- Maithilisharan Gupt
- Majboori Kahani
- malayalam essay
- malayalam letter
- malayalam speech
- malayalam words
- Mannu Bhandari
- Marathi Kathapurti Lekhan
- Marathi Nibandh
- Marathi Patra
- Marathi Samvad
- marathi vritant lekhan
- Mohan Rakesh
- Mohandas Naimishrai
- MOTHERS DAY POEM
- Narendra Sharma
- Nasha Kahani
- Neeli Jheel
- nursery rhymes
- odia letters
- Panch Parmeshwar
- panchtantra
- Parinde Kahani
- Paryayvachi Shabd
- Poos ki Raat
- Portuguese Essays
- Punjabi Essays
- Punjabi Letters
- Punjabi Poems
- Raja Nirbansiya
- Rajendra yadav
- Rakh Kahani
- Ramesh Bakshi
- Ramvriksh Benipuri
- Rani Ma ka Chabutra
- Russian Essays
- Sadgati Kahani
- samvad lekhan
- Samvad yojna
- Samvidhanvad
- Sandesh Lekhan
- sanskrit biography
- Sanskrit Dialogue Writing
- sanskrit essay
- sanskrit grammar
- sanskrit patra
- Sanskrit Poem
- sanskrit story
- Sanskrit words
- Sara Akash Upanyas
- Savitri Number 2
- Shankar Puntambekar
- Sharad Joshi
- Shatranj Ke Khiladi
- short essay
- spanish essays
- Striling-Pulling
- Subhadra Kumari Chauhan
- Subhan Khan
- Suchana Lekhan
- Sudha Arora
- Sukh Kahani
- suktiparak nibandh
- Suryakant Tripathi Nirala
- Swarg aur Prithvi
- Tasveer Kahani
- Telugu Stories
- UPSC Essays
- Usne Kaha Tha
- Vinod Rastogi
- Vrutant lekhan
- Wahi ki Wahi Baat
- Yahi Sach Hai kahani
- Yoddha Kahani
- Zaheer Qureshi
- कहानी लेखन
- कहानी सारांश
- तेनालीराम
- मेरी माँ
- लोककथा
- शिकायती पत्र
- हजारी प्रसाद द्विवेदी जी
- हिंदी कहानी
RECENT$type=list-tab$date=0$au=0$c=5
Replies$type=list-tab$com=0$c=4$src=recent-comments, random$type=list-tab$date=0$au=0$c=5$src=random-posts, /gi-fire/ year popular$type=one.
- अध्यापक और छात्र के बीच संवाद लेखन - Adhyapak aur Chatra ke Bich Samvad Lekhan अध्यापक और छात्र के बीच संवाद लेखन : In This article, We are providing अध्यापक और विद्यार्थी के बीच संवाद लेखन and Adhyapak aur Chatra ke ...
Join with us
Footer Social$type=social_icons
- loadMorePosts
શાળામાં અપાતા શિક્ષણના લાભ પર નિબંધ Benefits of School Education Essay in Gujarati
શાળામાં અપાતા શિક્ષણના લાભ પર નિબંધ Benefits of School Education Essay in Gujarati OR Shalama apata Shikshan Na Labh Guajrati Nibandh: જેમ શિલ્પી ટાંકણા વડે કંડારીને પથ્થરમાંથી સુંદર પ્રતિમા બનાવે છે તેમ શાળામાં શિક્ષક બાળકને શિક્ષણ આપીને તેનું ઘડતર કરે છે. આથી જ બાળકના જીવનમાં શાળા મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
બાલમંદિરથી જ બાળકના શાળાશિક્ષણની શરૂઆત થાય છે. બાલમંદિરમાં શિક્ષણ આપતી બહેનો બાળકને માતાની હૂંફ આપે છે. બાળકને અહીં માતાના જેવો જ પ્રેમ મળે છે. બાળકને ગીતો, જોડકણાં, વાર્તાકથન, રમતગમત વગેરે દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તેને ગમતું વાતાવરણ મળતાં તે ગમ્મત સાથે રમતાંરમતાં જ્ઞાન મેળવે છે.
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળકને અનેક વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. તે ભાષાઓ ઉપરાંત ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સામાજિક વિજ્ઞાન વગેરે વિષયોનું શિક્ષણ મેળવે છે. આ શિક્ષણથી બાળકની કારકિર્દી ઘડાય છે. તે તેની રસરુચિ અને આવડત પ્રમાણે તેના જીવનનું કાર્યક્ષેત્ર પસંદ કરી શકે છે.
શાળામાં શિક્ષણની સાથેસાથે અનેક ઇતરપ્રવૃત્તિઓ પણ થતી હોય છે. આ ઇતર- પ્રવૃત્તિઓ બાળકના જીવનઘડતરમાં ઘણી ઉપયોગી થાય છે. પ્રાર્થનાથી બાળકને હૃદયની કેળવણી મળે છે. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકની અભિનયકલા, વસ્તૃત્વકલા વગેરે વિકસે છે.
શાળામાં યોજાતાં શ્રમયજ્ઞ, સફાઈ, તહેવારોની ઉજવણી વગેરે દ્વારા બાળકને સફાઈ, સૌદર્ય, શરીરસ્વાથ્ય વગેરેનું મહત્ત્વ સમજાય છે. મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચવાથી તેને સારાં કાર્યો કરવાની પ્રેરણા મળે છે. તેનામાં રાષ્ટ્રભાવનાનો વિકાસ થાય છે.
શાળામાં વિવિધ પ્રવાસો અને રમતગમતની પ્રવૃત્તિઓ યોજાય છે. તેનાથી બાળકની તંદુરસ્તી સારી રહે છે. વળી તેનામાં અનુશાસન, શિસ્ત, સહકાર, સહનશક્તિ જેવા ગુણો વિકસે છે. તેનું ભૌગોલિક જ્ઞાન વધે છે.
શાળામાં સંગીત, ચિત્ર અને ઉદ્યોગ જેવા વિષયો શીખવાય છે. તેનાથી બાળકમાં તે વિષયો તરફની અભિરુચિ વિકસે છે. કેટલાંક બાળકો આગળ જતાં સારા ચિત્રકાર કે સારા સંગીતકાર પણ બને છે.
દુષ્કાળ, પૂર, ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે બાળકો અસરગ્રસ્તો માટે શાળા મારફત ફાળો ઉધરાવે છે અને કોઈ વાર અસરગ્રસ્તોની મુલાકાત પણ લે છે. તેનાથી બાળકોમાં સેવાભાવનાનો ગુણ વિકસે છે.
આમ, શાળાનું વાતાવરણ બાળકના જીવનઘડતરમાં અગત્યનું છે.
Rakesh More
આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, અમૂલ્ય વિચારો અને વાર્તાઓ વાંચવા મળશે. જો તમને પણ કોઇ માહિતી લખવી છે, તો તમે અમારો બ્લોગ પર લખી શકો છો.
Paragraph on Importance of Education
शिक्षा एक बेहतर इंसान बनने के लिए ज्ञान, विभिन्न जीवन कौशल और मूल्यों का अधिग्रहण है। शिक्षा लोगों को साक्षर और उचित बनने में मदद करती है।
शिक्षा का महत्त्व
1. शिक्षा व्यक्ति को आर्थिक रूप से आत्मनिर्भर बनाती है।
2. शिक्षा एक व्यक्ति को विभिन्न चीजों का मूल्यांकन करने और मुसीबत के समय तर्कसंगत रूप से कार्य करने में मदद करती है।
3. एक शिक्षित व्यक्ति उस दुनिया से अवगत होता है जिसमें वे रहते हैं और उसके पास कौशल है जो उनके आत्मविश्वास के स्तर को बढ़ाता है।
4. शिक्षा व्यक्ति को गंभीर रूप से सोचने पर मजबूर करती है और बेहतर जीवन के लिए विचारों के साथ आती है।
5. शिक्षा लोगों को जीवन के विभिन्न क्षेत्रों में ज्ञान से लैस करती है।
6. शिक्षा लोगों को उनके अधिकारों के प्रति जागरूक करती है।
7. शिक्षा मनुष्य में नैतिकता और नैतिकता का विकास करती है।
8. शिक्षा एक व्यक्ति को अन्य लोगों के साथ सामूहीकरण करने में सक्षम बनाती है।
9. शिक्षा व्यक्ति को अच्छे नेतृत्व गुणों से लैस करती है।
10. शिक्षा लोगों को दुनिया के सामने लाती है।
11. शिक्षा किसी देश के आर्थिक विकास में योगदान करती है।
12. शिक्षा व्यक्ति को डेटिंग के लिए व्यवहार्य बनाती है।
13. शिक्षा एक व्यक्ति को तकनीकी प्रगति के साथ अद्यतन रहने में सक्षम बनाती है।
14. शिक्षा किसी के क्षितिज को विस्तृत करती है।
15. शिक्षा किसी को बेईमान लोगों के बहकावे में न आने में मदद करती है।
16. शिक्षा लोगों को कानून का पालन करने वाला नागरिक बनाती है।
17. शिक्षा लोगों को एक स्वस्थ जीवन शैली और जीवन जीने में सक्षम बनाती है।
18. शिक्षा व्यक्ति को एक तर्कसंगत इंसान बनाती है।
19. बेहतर संचार के उद्देश्य से शिक्षा लोगों को नई भाषाएँ सीखने में मदद करती है।
20. शिक्षा मनुष्य को पर्यावरण के संरक्षण में मदद करती है।
21. शिक्षा लोगों को आपराधिक गतिविधियों में शामिल होने से रोकती है।
22. शिक्षा लोगों को निराधार अंधविश्वासों को त्यागने में भूमिका निभाती है।
13. शिक्षित होना सामाजिक शर्मिंदगी से बचने का एक तरीका है।
24. शिक्षा मनुष्य को युवा पीढ़ी के लिए रोग पर विजय प्राप्त करने में मदद करती है
25. शिक्षा एक व्यक्ति को समाज को वापस देने के महत्व से लैस करती है।
सामान्यतः शिक्षा ही वह आधार है जिस पर व्यक्ति का जीवन निर्भर करता है।
শিক্ষা হলো একজন ভালো মানুষ হওয়ার জন্য জ্ঞান, বিভিন্ন জীবন দক্ষতা এবং মূল্যবোধ অর্জন করা। শিক্ষা মানুষকে শিক্ষিত ও যুক্তিবাদী হতে সাহায্য করে।
শিক্ষার গুরুত্ব
1. শিক্ষা একজন ব্যক্তিকে আর্থিকভাবে স্বাবলম্বী করে তোলে।
2. শিক্ষা একজন ব্যক্তিকে বিভিন্ন জিনিসের মূল্যায়ন করতে এবং সমস্যার সময়ে যুক্তিযুক্তভাবে কাজ করতে সাহায্য করে।
3. একজন শিক্ষিত ব্যক্তি যে বিশ্বে বাস করেন সে সম্পর্কে সচেতন এবং এমন দক্ষতা রয়েছে যা তাদের আত্মবিশ্বাসের মাত্রা বাড়ায়।
4. শিক্ষা একজনকে সমালোচনামূলকভাবে চিন্তা করে এবং একটি উন্নত জীবনের জন্য ধারণা নিয়ে আসে।
5. শিক্ষা মানুষকে জীবনের বিভিন্ন ক্ষেত্রে জ্ঞান দিয়ে সজ্জিত করে।
6. শিক্ষা মানুষকে তাদের অধিকার সম্পর্কে সচেতন করে।
7. শিক্ষা মানুষের মধ্যে নৈতিকতা ও নীতিবোধ জাগিয়ে তোলে।
8. শিক্ষা একজন ব্যক্তিকে অন্য লোকেদের সাথে মেলামেশা করতে সক্ষম করে।
9. শিক্ষা একজন ব্যক্তিকে ভাল নেতৃত্বের গুণাবলীতে সজ্জিত করে।
10. শিক্ষা মানুষকে বিশ্বের সামনে তুলে ধরে।
11. শিক্ষা একটি দেশের অর্থনৈতিক বৃদ্ধিতে অবদান রাখে।
12. শিক্ষা একজন ব্যক্তিকে ডেটিং করার জন্য উপযুক্ত করে তোলে।
13. শিক্ষা একজন ব্যক্তিকে প্রযুক্তিগত উন্নতির সাথে আপডেট থাকতে সক্ষম করে।
14. শিক্ষা একজনের দিগন্তকে প্রসারিত করে।
15. শিক্ষা একজনকে অসৎ লোকদের দ্বারা প্রতারিত হতে সাহায্য করে।
16. শিক্ষা মানুষকে আইন মান্যকারী নাগরিক করে তোলে।
17. শিক্ষা মানুষকে স্বাস্থ্যকর জীবনধারা ও জীবনযাপন করতে সক্ষম করে।
18. শিক্ষা একজনকে যুক্তিবাদী মানুষ করে তোলে।
19. শিক্ষা মানুষকে উন্নত যোগাযোগের উদ্দেশ্যে নতুন ভাষা শিখতে সাহায্য করে।
20. শিক্ষা মানুষকে পরিবেশ সংরক্ষণে সাহায্য করে।
21. শিক্ষা মানুষকে অপরাধমূলক কর্মকাণ্ডে জড়িত হতে বাধা দেয়।
22. শিক্ষা মানুষকে ভিত্তিহীন কুসংস্কার ত্যাগ করতে ভূমিকা রাখে।
13. সামাজিক বিব্রত এড়াতে শিক্ষিত হওয়া একটি উপায়।
24. শিক্ষা মানুষকে তরুণ প্রজন্মের জন্য রোগকে জয় করতে সাহায্য করে
25. শিক্ষা একজন ব্যক্তিকে সমাজকে ফিরিয়ে দেওয়ার গুরুত্ব দিয়ে সজ্জিত করে।
সাধারণত, শিক্ষা হল সেই ভিত্তি যার উপর একজন ব্যক্তির জীবন নির্ভর করে।
શિક્ષણ એ વધુ સારી વ્યક્તિ બનવા માટે જ્ઞાન, વિવિધ જીવન કૌશલ્યો અને મૂલ્યોનું સંપાદન છે. શિક્ષણ લોકોને સાક્ષર અને વાજબી બનવામાં મદદ કરે છે.
શિક્ષણનું મહત્વ
1. શિક્ષણ વ્યક્તિને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવે છે.
2. શિક્ષણ વ્યક્તિને વિવિધ બાબતોનું મૂલ્યાંકન કરવામાં અને મુશ્કેલીના સમયે તર્કસંગત રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.
3. એક શિક્ષિત વ્યક્તિ જે વિશ્વમાં રહે છે તેનાથી વાકેફ હોય છે અને તેની પાસે કૌશલ્ય હોય છે જે તેના આત્મવિશ્વાસના સ્તરમાં વધારો કરે છે.
4. શિક્ષણ વ્યક્તિને વિવેચનાત્મક રીતે વિચારવા અને વધુ સારા જીવન માટે વિચારો લાવવા માટે બનાવે છે.
5. શિક્ષણ લોકોને જીવનના વિવિધ ક્ષેત્રોમાં જ્ઞાનથી સજ્જ કરે છે.
6. શિક્ષણ લોકોને તેમના અધિકારો વિશે જાગૃત કરે છે.
7. શિક્ષણ મનુષ્યમાં નૈતિકતા અને નૈતિકતા કેળવે છે.
8. શિક્ષણ વ્યક્તિને અન્ય લોકો સાથે સામાજિક બનાવવા માટે સક્ષમ બનાવે છે.
9. શિક્ષણ વ્યક્તિને સારા નેતૃત્વના ગુણોથી સજ્જ કરે છે.
10. શિક્ષણ લોકોને વિશ્વ સમક્ષ ઉજાગર કરે છે.
11. શિક્ષણ દેશના આર્થિક વિકાસમાં ફાળો આપે છે.
12. શિક્ષણ વ્યક્તિને ડેટિંગ માટે સક્ષમ બનાવે છે.
13. શિક્ષણ વ્યક્તિને તકનીકી પ્રગતિ સાથે અપડેટ રહેવા માટે સક્ષમ બનાવે છે.
14. શિક્ષણ વ્યક્તિની ક્ષિતિજોને વિસ્તૃત કરે છે.
15. શિક્ષણ વ્યક્તિને અપ્રમાણિક લોકો દ્વારા મૂર્ખ ન બનાવવામાં મદદ કરે છે.
16. શિક્ષણ લોકોને કાયદાનું પાલન કરનાર નાગરિક બનાવે છે.
17. શિક્ષણ લોકોને સ્વસ્થ જીવનશૈલી અને જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે.
18. શિક્ષણ વ્યક્તિને તર્કસંગત માનવ બનાવે છે.
19. શિક્ષણ લોકોને સુધારેલ સંચારના હેતુઓ માટે નવી ભાષાઓ શીખવામાં મદદ કરે છે.
20. શિક્ષણ માનવોને પર્યાવરણ બચાવવામાં મદદ કરે છે.
21. શિક્ષણ લોકોને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી અટકાવે છે.
22. શિક્ષણ લોકોને પાયાવિહોણી અંધશ્રદ્ધાઓ છોડવામાં ભૂમિકા ભજવે છે.
13. શિક્ષિત બનવું એ સામાજિક અકળામણ ટાળવાનો એક માર્ગ છે.
24. શિક્ષણ મનુષ્યને યુવા પેઢી માટે રોગને જીતવામાં મદદ કરે છે
25. શિક્ષણ વ્યક્તિને સમાજને પાછા આપવાના મહત્વથી સજ્જ કરે છે.
સામાન્ય રીતે, શિક્ષણ એ પાયો છે જેના પર વ્યક્તિનું જીવન નિર્ભર છે.
ಶಿಕ್ಷಣವು ಉತ್ತಮ ವ್ಯಕ್ತಿಯಾಗಲು ಜ್ಞಾನ, ವಿವಿಧ ಜೀವನ ಕೌಶಲ್ಯ ಮತ್ತು ಮೌಲ್ಯಗಳ ಸ್ವಾಧೀನವಾಗಿದೆ. ಶಿಕ್ಷಣವು ಜನರನ್ನು ಸಾಕ್ಷರತೆ ಮತ್ತು ಸಮಂಜಸವಾಗಲು ಸಹಾಯ ಮಾಡುತ್ತದೆ.
ಶಿಕ್ಷಣದ ಪ್ರಾಮುಖ್ಯತೆ
1. ಶಿಕ್ಷಣವು ವ್ಯಕ್ತಿಯನ್ನು ಆರ್ಥಿಕವಾಗಿ ಸ್ವಾವಲಂಬಿಯನ್ನಾಗಿ ಮಾಡುತ್ತದೆ.
2. ಶಿಕ್ಷಣವು ವ್ಯಕ್ತಿಯು ವಿವಿಧ ವಿಷಯಗಳನ್ನು ಮೌಲ್ಯಮಾಪನ ಮಾಡಲು ಮತ್ತು ತೊಂದರೆಯ ಸಮಯದಲ್ಲಿ ತರ್ಕಬದ್ಧವಾಗಿ ವರ್ತಿಸಲು ಸಹಾಯ ಮಾಡುತ್ತದೆ.
3. ಒಬ್ಬ ವಿದ್ಯಾವಂತ ವ್ಯಕ್ತಿಯು ತಾನು ವಾಸಿಸುವ ಪ್ರಪಂಚದ ಬಗ್ಗೆ ತಿಳಿದಿರುತ್ತಾನೆ ಮತ್ತು ಅವರ ಆತ್ಮವಿಶ್ವಾಸದ ಮಟ್ಟವನ್ನು ಹೆಚ್ಚಿಸುವ ಕೌಶಲ್ಯಗಳನ್ನು ಹೊಂದಿರುತ್ತಾನೆ.
4. ಶಿಕ್ಷಣವು ವಿಮರ್ಶಾತ್ಮಕವಾಗಿ ಯೋಚಿಸುವಂತೆ ಮಾಡುತ್ತದೆ ಮತ್ತು ಉತ್ತಮ ಜೀವನಕ್ಕಾಗಿ ಆಲೋಚನೆಗಳೊಂದಿಗೆ ಬರುವಂತೆ ಮಾಡುತ್ತದೆ.
5. ಶಿಕ್ಷಣವು ಜೀವನದಲ್ಲಿ ವಿವಿಧ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಜ್ಞಾನವನ್ನು ಹೊಂದಿರುವ ಜನರನ್ನು ಸಜ್ಜುಗೊಳಿಸುತ್ತದೆ.
6. ಶಿಕ್ಷಣವು ಜನರಿಗೆ ಅವರ ಹಕ್ಕುಗಳ ಬಗ್ಗೆ ಅರಿವು ಮೂಡಿಸುತ್ತದೆ.
7. ಶಿಕ್ಷಣವು ಮಾನವರಲ್ಲಿ ನೈತಿಕತೆ ಮತ್ತು ನೈತಿಕತೆಯನ್ನು ತುಂಬುತ್ತದೆ.
8. ಶಿಕ್ಷಣವು ಇತರ ಜನರೊಂದಿಗೆ ಬೆರೆಯಲು ವ್ಯಕ್ತಿಯನ್ನು ಶಕ್ತಗೊಳಿಸುತ್ತದೆ.
9. ಶಿಕ್ಷಣವು ಉತ್ತಮ ನಾಯಕತ್ವದ ಗುಣಗಳನ್ನು ಹೊಂದಿರುವ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಸಜ್ಜುಗೊಳಿಸುತ್ತದೆ.
10. ಶಿಕ್ಷಣವು ಜನರನ್ನು ಜಗತ್ತಿಗೆ ಒಡ್ಡುತ್ತದೆ.
11. ಶಿಕ್ಷಣವು ಆರ್ಥಿಕವಾಗಿ ರಾಷ್ಟ್ರದ ಬೆಳವಣಿಗೆಗೆ ಕೊಡುಗೆ ನೀಡುತ್ತದೆ.
12. ಶಿಕ್ಷಣವು ವ್ಯಕ್ತಿಯನ್ನು ಡೇಟಿಂಗ್ಗೆ ಸಮರ್ಥನನ್ನಾಗಿ ಮಾಡುತ್ತದೆ.
13. ಶಿಕ್ಷಣವು ವ್ಯಕ್ತಿಯು ತಾಂತ್ರಿಕ ಪ್ರಗತಿಯೊಂದಿಗೆ ನವೀಕೃತವಾಗಿರಲು ಅನುವು ಮಾಡಿಕೊಡುತ್ತದೆ.
14. ಶಿಕ್ಷಣವು ಒಬ್ಬರ ಪರಿಧಿಯನ್ನು ವಿಸ್ತರಿಸುತ್ತದೆ.
15. ಅಪ್ರಾಮಾಣಿಕ ಜನರಿಂದ ಮೂರ್ಖರಾಗದಿರಲು ಶಿಕ್ಷಣವು ಸಹಾಯ ಮಾಡುತ್ತದೆ.
16. ಶಿಕ್ಷಣವು ಜನರನ್ನು ಕಾನೂನು ಪಾಲಿಸುವ ನಾಗರಿಕರನ್ನಾಗಿ ಮಾಡುತ್ತದೆ.
17. ಶಿಕ್ಷಣವು ಆರೋಗ್ಯಕರ ಜೀವನಶೈಲಿ ಮತ್ತು ಜೀವನವನ್ನು ನಡೆಸಲು ಜನರನ್ನು ಶಕ್ತಗೊಳಿಸುತ್ತದೆ.
18. ಶಿಕ್ಷಣವು ಒಬ್ಬನನ್ನು ತರ್ಕಬದ್ಧ ಮನುಷ್ಯನನ್ನಾಗಿ ಮಾಡುತ್ತದೆ.
19. ಸುಧಾರಿತ ಸಂವಹನ ಉದ್ದೇಶಗಳಿಗಾಗಿ ಹೊಸ ಭಾಷೆಗಳನ್ನು ಕಲಿಯಲು ಶಿಕ್ಷಣವು ಜನರಿಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತದೆ.
20. ಶಿಕ್ಷಣವು ಪರಿಸರವನ್ನು ಸಂರಕ್ಷಿಸಲು ಮಾನವರಿಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತದೆ.
21. ಶಿಕ್ಷಣವು ಜನರು ಅಪರಾಧ ಚಟುವಟಿಕೆಗಳಲ್ಲಿ ತೊಡಗುವುದನ್ನು ತಡೆಯುತ್ತದೆ.
22. ಜನರು ಆಧಾರರಹಿತ ಮೂಢನಂಬಿಕೆಗಳನ್ನು ತೊರೆಯುವಂತೆ ಮಾಡುವಲ್ಲಿ ಶಿಕ್ಷಣವು ಪಾತ್ರವಹಿಸುತ್ತದೆ.
13. ವಿದ್ಯಾವಂತರಾಗಿರುವುದು ಸಮಾಜದ ಮುಜುಗರವನ್ನು ತಪ್ಪಿಸಲು ಒಂದು ಮಾರ್ಗವಾಗಿದೆ.
24. ಶಿಕ್ಷಣವು ಯುವ ಪೀಳಿಗೆಗೆ ರೋಗವನ್ನು ಜಯಿಸಲು ಮಾನವರಿಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತದೆ
25. ಶಿಕ್ಷಣವು ಸಮಾಜಕ್ಕೆ ಮರಳಿ ನೀಡುವ ಪ್ರಾಮುಖ್ಯತೆಯೊಂದಿಗೆ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಸಜ್ಜುಗೊಳಿಸುತ್ತದೆ.
ಸಾಮಾನ್ಯವಾಗಿ, ಶಿಕ್ಷಣವು ವ್ಯಕ್ತಿಯ ಜೀವನವನ್ನು ಅವಲಂಬಿಸಿರುವ ಅಡಿಪಾಯವಾಗಿದೆ.
ഒരു മികച്ച വ്യക്തിയാകാനുള്ള അറിവ്, വിവിധ ജീവിത നൈപുണ്യങ്ങൾ, മൂല്യങ്ങൾ എന്നിവയുടെ സമ്പാദനമാണ് വിദ്യാഭ്യാസം. വിദ്യാഭ്യാസം ആളുകളെ സാക്ഷരരും ന്യായബോധവുമുള്ളവരാക്കാൻ സഹായിക്കുന്നു.
വിദ്യാഭ്യാസത്തിന്റെ പ്രാധാന്യം
1. വിദ്യാഭ്യാസം ഒരു വ്യക്തിയെ സാമ്പത്തികമായി സ്വയം ആശ്രയിക്കുന്നു.
2. പ്രശ്നസമയത്ത് വിവിധ കാര്യങ്ങൾ വിലയിരുത്താനും യുക്തിസഹമായി പ്രവർത്തിക്കാനും വിദ്യാഭ്യാസം ഒരു വ്യക്തിയെ സഹായിക്കുന്നു.
3. വിദ്യാസമ്പന്നനായ ഒരു വ്യക്തിക്ക് അവർ ജീവിക്കുന്ന ലോകത്തെ കുറിച്ച് ബോധമുണ്ട്, ഒപ്പം അവരുടെ ആത്മവിശ്വാസം വർദ്ധിപ്പിക്കുന്നതിനുള്ള കഴിവുകളുണ്ട്.
4. വിദ്യാഭ്യാസം ഒരാളെ വിമർശനാത്മകമായി ചിന്തിക്കാനും മെച്ചപ്പെട്ട ജീവിതത്തിനായി ആശയങ്ങൾ കൊണ്ടുവരാനും പ്രേരിപ്പിക്കുന്നു.
5. വിദ്യാഭ്യാസം ജീവിതത്തിന്റെ വിവിധ മേഖലകളിൽ അറിവുള്ള ആളുകളെ സജ്ജമാക്കുന്നു.
6. വിദ്യാഭ്യാസം ആളുകളെ അവരുടെ അവകാശങ്ങളെക്കുറിച്ച് ബോധവാന്മാരാക്കുന്നു.
7. വിദ്യാഭ്യാസം മനുഷ്യരിൽ ധാർമ്മികതയും ധാർമ്മികതയും വളർത്തുന്നു.
8. വിദ്യാഭ്യാസം ഒരു വ്യക്തിയെ മറ്റുള്ളവരുമായി ഇടപഴകാൻ പ്രാപ്തമാക്കുന്നു.
9. നല്ല നേതൃഗുണങ്ങളുള്ള ഒരു വ്യക്തിയെ വിദ്യാഭ്യാസം സജ്ജമാക്കുന്നു.
10. വിദ്യാഭ്യാസം ആളുകളെ ലോകത്തിന് മുന്നിൽ തുറന്നുകാട്ടുന്നു.
11. വിദ്യാഭ്യാസം ഒരു രാജ്യത്തിന്റെ സാമ്പത്തിക വളർച്ചയ്ക്ക് സംഭാവന നൽകുന്നു.
12. വിദ്യാഭ്യാസം ഒരു വ്യക്തിയെ ഡേറ്റിംഗിന് പ്രാപ്തനാക്കുന്നു.
13. സാങ്കേതിക പുരോഗതികൾക്കൊപ്പം അപ്ഡേറ്റ് ആയി തുടരാൻ വിദ്യാഭ്യാസം ഒരു വ്യക്തിയെ പ്രാപ്തനാക്കുന്നു.
14. വിദ്യാഭ്യാസം ഒരാളുടെ ചക്രവാളങ്ങളെ വിശാലമാക്കുന്നു.
15. സത്യസന്ധതയില്ലാത്ത ആളുകളാൽ വഞ്ചിതരാകാതിരിക്കാൻ വിദ്യാഭ്യാസം ഒരുവനെ സഹായിക്കുന്നു.
16. വിദ്യാഭ്യാസം ആളുകളെ നിയമം അനുസരിക്കുന്ന പൗരന്മാരാക്കുന്നു.
17. ആരോഗ്യകരമായ ജീവിതശൈലിയും ജീവിതവും നയിക്കാൻ വിദ്യാഭ്യാസം ആളുകളെ പ്രാപ്തരാക്കുന്നു.
18. വിദ്യാഭ്യാസം ഒരാളെ യുക്തിബോധമുള്ള മനുഷ്യനാക്കുന്നു.
19. ആശയവിനിമയം മെച്ചപ്പെടുത്തുന്നതിനായി പുതിയ ഭാഷകൾ പഠിക്കാൻ വിദ്യാഭ്യാസം ആളുകളെ സഹായിക്കുന്നു.
20. പരിസ്ഥിതിയെ സംരക്ഷിക്കാൻ വിദ്യാഭ്യാസം മനുഷ്യനെ സഹായിക്കുന്നു.
21. ക്രിമിനൽ പ്രവർത്തനങ്ങളിൽ ഏർപ്പെടുന്നതിൽ നിന്ന് ആളുകളെ വിദ്യാഭ്യാസം തടയുന്നു.
22. അടിസ്ഥാനരഹിതമായ അന്ധവിശ്വാസങ്ങൾ ഉപേക്ഷിക്കുന്നതിൽ വിദ്യാഭ്യാസത്തിന് ഒരു പങ്കുണ്ട്.
13. വിദ്യാഭ്യാസമുള്ളവരായിരിക്കുക എന്നത് സമൂഹത്തിന്റെ നാണക്കേട് ഒഴിവാക്കാനുള്ള ഒരു മാർഗമാണ്.
24. യുവതലമുറയ്ക്ക് രോഗം കീഴടക്കാൻ വിദ്യാഭ്യാസം മനുഷ്യനെ സഹായിക്കുന്നു
25. വിദ്യാഭ്യാസം ഒരു വ്യക്തിയെ സമൂഹത്തിന് തിരികെ നൽകാനുള്ള പ്രാധാന്യം നൽകുന്നു.
പൊതുവേ, വിദ്യാഭ്യാസമാണ് ഒരു വ്യക്തിയുടെ ജീവിതം ആശ്രയിക്കുന്ന അടിസ്ഥാനം.
एक चांगला माणूस बनण्यासाठी ज्ञान, विविध जीवन कौशल्ये आणि मूल्यांचे संपादन करणे म्हणजे शिक्षण. शिक्षणामुळे लोकांना साक्षर आणि समंजस बनण्यास मदत होते.
शिक्षणाचे महत्त्व
1. शिक्षण व्यक्तीला आर्थिकदृष्ट्या स्वावलंबी बनवते.
2. शिक्षणामुळे माणसाला विविध गोष्टींचे मूल्यमापन करण्यास आणि अडचणीच्या वेळी तर्कशुद्धपणे वागण्यास मदत होते.
3. शिक्षित व्यक्तीला ते राहत असलेल्या जगाची जाणीव असते आणि त्यांच्याकडे कौशल्ये असतात ज्यामुळे त्यांचा आत्मविश्वास वाढतो.
4. शिक्षणामुळे व्यक्ती गंभीरपणे विचार करायला लावते आणि चांगल्या जीवनासाठी कल्पना मांडते.
5. शिक्षण लोकांना जीवनातील विविध क्षेत्रातील ज्ञानाने सुसज्ज करते.
6. शिक्षणामुळे लोकांना त्यांच्या हक्कांची जाणीव होते.
7. शिक्षणामुळे माणसांमध्ये नैतिकता आणि नैतिकता निर्माण होते.
8. शिक्षण एखाद्या व्यक्तीला इतर लोकांशी सामंजस्य करण्यास सक्षम करते.
9. शिक्षण माणसाला चांगल्या नेतृत्वगुणांनी सुसज्ज करते.
10. शिक्षण लोकांना जगासमोर आणते.
11. देशाच्या आर्थिक विकासात शिक्षणाचा हातभार लागतो.
12. शिक्षण एखाद्या व्यक्तीला डेटिंगसाठी सक्षम बनवते.
13. शिक्षण एखाद्या व्यक्तीला तांत्रिक प्रगतीसह अद्ययावत राहण्यास सक्षम करते.
14. शिक्षणामुळे व्यक्तीचे क्षितिज विस्तृत होते.
15. अप्रामाणिक लोकांकडून फसवणूक न होण्यास शिक्षण मदत करते.
16. शिक्षण लोकांना कायद्याचे पालन करणारे नागरिक बनवते.
17. शिक्षण लोकांना निरोगी जीवनशैली आणि जीवन जगण्यास सक्षम करते.
18. शिक्षण माणसाला तर्कशुद्ध माणूस बनवते.
19. सुधारित संवादाच्या उद्देशाने शिक्षण लोकांना नवीन भाषा शिकण्यास मदत करते.
20. शिक्षणामुळे मानवाला पर्यावरणाचे रक्षण करण्यास मदत होते.
21. शिक्षण लोकांना गुन्हेगारी कृत्यांमध्ये गुंतण्यापासून प्रतिबंधित करते.
22. लोकांना निराधार अंधश्रद्धा सोडून देण्यात शिक्षणाची भूमिका आहे.
13. सामाजिक पेच टाळण्यासाठी शिक्षित असणे हा एक मार्ग आहे.
24. शिक्षणामुळे तरुण पिढीला रोगावर मात करण्यास मदत होते
25. शिक्षण माणसाला समाजाला परत देण्याचे महत्त्व देऊन सुसज्ज करते.
साधारणपणे, शिक्षण हा पाया आहे ज्यावर माणसाचे जीवन अवलंबून असते.
ਸਿੱਖਿਆ ਇੱਕ ਬਿਹਤਰ ਵਿਅਕਤੀ ਬਣਨ ਲਈ ਗਿਆਨ, ਜੀਵਨ ਦੇ ਵੱਖ-ਵੱਖ ਹੁਨਰਾਂ ਅਤੇ ਕਦਰਾਂ-ਕੀਮਤਾਂ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਹੈ। ਸਿੱਖਿਆ ਲੋਕਾਂ ਨੂੰ ਪੜ੍ਹੇ-ਲਿਖੇ ਅਤੇ ਵਾਜਬ ਬਣਨ ਵਿੱਚ ਮਦਦ ਕਰਦੀ ਹੈ।
ਸਿੱਖਿਆ ਦੀ ਮਹੱਤਤਾ
1. ਸਿੱਖਿਆ ਵਿਅਕਤੀ ਨੂੰ ਆਰਥਿਕ ਤੌਰ ‘ਤੇ ਆਤਮ ਨਿਰਭਰ ਬਣਾਉਂਦੀ ਹੈ।
2. ਸਿੱਖਿਆ ਵਿਅਕਤੀ ਨੂੰ ਵੱਖ-ਵੱਖ ਚੀਜ਼ਾਂ ਦਾ ਮੁਲਾਂਕਣ ਕਰਨ ਅਤੇ ਮੁਸੀਬਤ ਦੇ ਸਮੇਂ ਤਰਕਸ਼ੀਲਤਾ ਨਾਲ ਕੰਮ ਕਰਨ ਵਿੱਚ ਮਦਦ ਕਰਦੀ ਹੈ।
3. ਇੱਕ ਪੜ੍ਹਿਆ-ਲਿਖਿਆ ਵਿਅਕਤੀ ਉਸ ਸੰਸਾਰ ਬਾਰੇ ਜਾਣੂ ਹੁੰਦਾ ਹੈ ਜਿਸ ਵਿੱਚ ਉਹ ਰਹਿੰਦਾ ਹੈ ਅਤੇ ਉਸ ਕੋਲ ਅਜਿਹੇ ਹੁਨਰ ਹੁੰਦੇ ਹਨ ਜੋ ਉਹਨਾਂ ਦੇ ਵਿਸ਼ਵਾਸ ਦੇ ਪੱਧਰ ਨੂੰ ਵਧਾਉਂਦੇ ਹਨ।
4. ਸਿੱਖਿਆ ਵਿਅਕਤੀ ਨੂੰ ਆਲੋਚਨਾਤਮਕ ਤੌਰ ‘ਤੇ ਸੋਚਣ ਅਤੇ ਬਿਹਤਰ ਜੀਵਨ ਲਈ ਵਿਚਾਰਾਂ ਨਾਲ ਆਉਣ ਲਈ ਮਜਬੂਰ ਕਰਦੀ ਹੈ।
5. ਸਿੱਖਿਆ ਲੋਕਾਂ ਨੂੰ ਜੀਵਨ ਦੇ ਵੱਖ-ਵੱਖ ਖੇਤਰਾਂ ਵਿੱਚ ਗਿਆਨ ਨਾਲ ਲੈਸ ਕਰਦੀ ਹੈ।
6. ਸਿੱਖਿਆ ਲੋਕਾਂ ਨੂੰ ਉਨ੍ਹਾਂ ਦੇ ਅਧਿਕਾਰਾਂ ਪ੍ਰਤੀ ਜਾਗਰੂਕ ਕਰਦੀ ਹੈ।
7. ਸਿੱਖਿਆ ਮਨੁੱਖਾਂ ਵਿੱਚ ਨੈਤਿਕਤਾ ਅਤੇ ਨੈਤਿਕਤਾ ਪੈਦਾ ਕਰਦੀ ਹੈ।
8. ਸਿੱਖਿਆ ਇੱਕ ਵਿਅਕਤੀ ਨੂੰ ਦੂਜੇ ਲੋਕਾਂ ਨਾਲ ਮੇਲ-ਜੋਲ ਕਰਨ ਦੇ ਯੋਗ ਬਣਾਉਂਦੀ ਹੈ।
9. ਸਿੱਖਿਆ ਵਿਅਕਤੀ ਨੂੰ ਚੰਗੇ ਲੀਡਰਸ਼ਿਪ ਗੁਣਾਂ ਨਾਲ ਲੈਸ ਕਰਦੀ ਹੈ।
10. ਸਿੱਖਿਆ ਲੋਕਾਂ ਨੂੰ ਦੁਨੀਆ ਦੇ ਸਾਹਮਣੇ ਲਿਆਉਂਦੀ ਹੈ।
11. ਸਿੱਖਿਆ ਕਿਸੇ ਦੇਸ਼ ਦੇ ਆਰਥਿਕ ਵਿਕਾਸ ਵਿੱਚ ਯੋਗਦਾਨ ਪਾਉਂਦੀ ਹੈ।
12. ਸਿੱਖਿਆ ਇੱਕ ਵਿਅਕਤੀ ਨੂੰ ਡੇਟਿੰਗ ਲਈ ਯੋਗ ਬਣਾਉਂਦੀ ਹੈ।
13. ਸਿੱਖਿਆ ਇੱਕ ਵਿਅਕਤੀ ਨੂੰ ਤਕਨੀਕੀ ਤਰੱਕੀ ਨਾਲ ਅੱਪਡੇਟ ਰਹਿਣ ਦੇ ਯੋਗ ਬਣਾਉਂਦੀ ਹੈ।
14. ਸਿੱਖਿਆ ਕਿਸੇ ਦੇ ਦੂਰੀ ਨੂੰ ਵਿਸ਼ਾਲ ਕਰਦੀ ਹੈ।
15. ਸਿੱਖਿਆ ਕਿਸੇ ਨੂੰ ਬੇਈਮਾਨ ਲੋਕਾਂ ਦੁਆਰਾ ਮੂਰਖ ਨਾ ਬਣਨ ਵਿੱਚ ਮਦਦ ਕਰਦੀ ਹੈ।
16. ਸਿੱਖਿਆ ਲੋਕਾਂ ਨੂੰ ਕਾਨੂੰਨ ਦਾ ਪਾਲਣ ਕਰਨ ਵਾਲਾ ਨਾਗਰਿਕ ਬਣਾਉਂਦੀ ਹੈ।
17. ਸਿੱਖਿਆ ਲੋਕਾਂ ਨੂੰ ਇੱਕ ਸਿਹਤਮੰਦ ਜੀਵਨ ਸ਼ੈਲੀ ਅਤੇ ਜੀਵਨ ਜਿਊਣ ਦੇ ਯੋਗ ਬਣਾਉਂਦੀ ਹੈ।
18. ਸਿੱਖਿਆ ਇੱਕ ਤਰਕਸ਼ੀਲ ਮਨੁੱਖ ਬਣਾਉਂਦੀ ਹੈ।
19. ਬਿਹਤਰ ਸੰਚਾਰ ਦੇ ਉਦੇਸ਼ਾਂ ਲਈ ਸਿੱਖਿਆ ਲੋਕਾਂ ਨੂੰ ਨਵੀਆਂ ਭਾਸ਼ਾਵਾਂ ਸਿੱਖਣ ਵਿੱਚ ਮਦਦ ਕਰਦੀ ਹੈ।
20. ਸਿੱਖਿਆ ਮਨੁੱਖਾਂ ਨੂੰ ਵਾਤਾਵਰਨ ਦੀ ਸੰਭਾਲ ਕਰਨ ਵਿੱਚ ਮਦਦ ਕਰਦੀ ਹੈ।
21. ਸਿੱਖਿਆ ਲੋਕਾਂ ਨੂੰ ਅਪਰਾਧਿਕ ਗਤੀਵਿਧੀਆਂ ਵਿੱਚ ਸ਼ਾਮਲ ਹੋਣ ਤੋਂ ਰੋਕਦੀ ਹੈ।
22. ਸਿੱਖਿਆ ਲੋਕਾਂ ਨੂੰ ਬੇਬੁਨਿਆਦ ਅੰਧਵਿਸ਼ਵਾਸਾਂ ਨੂੰ ਤਿਆਗਣ ਵਿੱਚ ਇੱਕ ਭੂਮਿਕਾ ਨਿਭਾਉਂਦੀ ਹੈ।
13. ਸਿੱਖਿਅਤ ਹੋਣਾ ਸਮਾਜਕ ਨਮੋਸ਼ੀ ਤੋਂ ਬਚਣ ਦਾ ਇੱਕ ਤਰੀਕਾ ਹੈ।
24. ਸਿੱਖਿਆ ਮਨੁੱਖਾਂ ਨੂੰ ਨੌਜਵਾਨ ਪੀੜ੍ਹੀ ਲਈ ਬੀਮਾਰੀਆਂ ਨੂੰ ਜਿੱਤਣ ਵਿੱਚ ਮਦਦ ਕਰਦੀ ਹੈ
25. ਸਿੱਖਿਆ ਵਿਅਕਤੀ ਨੂੰ ਸਮਾਜ ਨੂੰ ਵਾਪਸ ਦੇਣ ਦੀ ਮਹੱਤਤਾ ਨਾਲ ਲੈਸ ਕਰਦੀ ਹੈ।
ਆਮ ਤੌਰ ‘ਤੇ, ਸਿੱਖਿਆ ਉਹ ਨੀਂਹ ਹੈ ਜਿਸ ‘ਤੇ ਵਿਅਕਤੀ ਦਾ ਜੀਵਨ ਨਿਰਭਰ ਕਰਦਾ ਹੈ।
கல்வி என்பது அறிவு, பல்வேறு வாழ்க்கைத் திறன்கள் மற்றும் ஒரு சிறந்த நபராக மாறுவதற்கான மதிப்புகளைப் பெறுதல். மக்கள் கல்வியறிவு மற்றும் நியாயமானவர்களாக மாற கல்வி உதவுகிறது.
கல்வியின் முக்கியத்துவம்
1. கல்வி ஒரு நபரை நிதி ரீதியாக தன்னிறைவுபடுத்துகிறது.
2. கல்வி ஒரு நபருக்கு பல்வேறு விஷயங்களை மதிப்பிடவும், பிரச்சனையின் போது பகுத்தறிவுடன் செயல்படவும் உதவுகிறது.
3. ஒரு படித்த நபர் அவர்கள் வாழும் உலகத்தைப் பற்றி அறிந்தவர் மற்றும் அவர்களின் நம்பிக்கையின் அளவை அதிகரிக்கும் திறன்களைக் கொண்டுள்ளார்.
4. கல்வி ஒருவரை விமர்சன ரீதியாக சிந்திக்க வைக்கிறது மற்றும் சிறந்த வாழ்க்கைக்கான யோசனைகளை உருவாக்குகிறது.
5. கல்வியானது வாழ்க்கையில் பல்வேறு துறைகளில் அறிவை மக்களுக்கு வழங்குகிறது.
6. கல்வி மக்களுக்கு அவர்களின் உரிமைகள் பற்றிய விழிப்புணர்வை ஏற்படுத்துகிறது.
7. கல்வி மனிதனுக்கு ஒழுக்கத்தையும் நெறிமுறைகளையும் புகுத்துகிறது.
8. கல்வி ஒரு நபர் மற்றவர்களுடன் பழகுவதற்கு உதவுகிறது.
9. கல்வி நல்ல தலைமைப் பண்பு கொண்ட ஒருவரைச் சித்தப்படுத்துகிறது.
10. கல்வி மக்களை உலகிற்கு வெளிப்படுத்துகிறது.
11. கல்வி ஒரு நாட்டின் பொருளாதார வளர்ச்சிக்கு பங்களிக்கிறது.
12. கல்வி ஒரு நபரை டேட்டிங் செய்யக்கூடியதாக ஆக்குகிறது.
13. கல்வி ஒரு நபரை தொழில்நுட்ப முன்னேற்றங்களுடன் புதுப்பிக்க உதவுகிறது.
14. கல்வி ஒருவரின் எல்லைகளை விரிவுபடுத்துகிறது.
15. நேர்மையற்றவர்களிடம் ஏமாறாமல் இருக்க கல்வி உதவுகிறது.
16. கல்வி மக்களை சட்டத்தை மதிக்கும் குடிமக்களாக ஆக்குகிறது.
17. கல்வியானது மக்கள் ஆரோக்கியமான வாழ்க்கை முறையை வாழவும் வாழவும் உதவுகிறது.
18. கல்வி ஒருவனை பகுத்தறிவுள்ள மனிதனாக ஆக்குகிறது.
19. மேம்பட்ட தகவல் தொடர்பு நோக்கங்களுக்காக மக்கள் புதிய மொழிகளைக் கற்க கல்வி உதவுகிறது.
20. சுற்றுச்சூழலைப் பாதுகாக்க மனிதர்களுக்கு கல்வி உதவுகிறது.
21. கல்வியானது குற்றச் செயல்களில் ஈடுபடுவதைத் தடுக்கிறது.
22. அடிப்படையற்ற மூடநம்பிக்கைகளை மக்கள் கைவிடச் செய்வதில் கல்வியின் பங்கு உள்ளது.
13. கல்வியறிவு பெற்றிருப்பது சமூக சங்கடத்தைத் தவிர்ப்பதற்கான ஒரு வழியாகும்.
24. இளைய தலைமுறையினருக்கு நோயை வெல்ல கல்வி மனிதனுக்கு உதவுகிறது
25. கல்வியானது ஒரு நபரை சமுதாயத்திற்குத் திருப்பிக் கொடுப்பதன் முக்கியத்துவத்தை அளிக்கிறது.
பொதுவாக, கல்வி என்பது ஒரு நபரின் வாழ்க்கை சார்ந்து இருக்கும் அடித்தளம்.
విద్య అనేది ఒక మంచి వ్యక్తిగా మారడానికి జ్ఞానం, వివిధ జీవన నైపుణ్యాలు మరియు విలువలను సంపాదించడం. విద్య ప్రజలు అక్షరాస్యులుగా మరియు సహేతుకంగా మారడానికి సహాయపడుతుంది.
విద్య యొక్క ప్రాముఖ్యత
1. విద్య ఒక వ్యక్తిని ఆర్థికంగా స్వావలంబన చేస్తుంది.
2. విద్య అనేది ఒక వ్యక్తికి వివిధ విషయాలను మూల్యాంకనం చేయడానికి మరియు కష్ట సమయాల్లో హేతుబద్ధంగా వ్యవహరించడానికి సహాయపడుతుంది.
3. చదువుకున్న వ్యక్తికి వారు నివసించే ప్రపంచం గురించి తెలుసు మరియు వారి విశ్వాస స్థాయిని పెంచే నైపుణ్యాలు ఉంటాయి.
4. విద్య ఒక వ్యక్తిని విమర్శనాత్మకంగా ఆలోచించేలా చేస్తుంది మరియు మెరుగైన జీవితం కోసం ఆలోచనలు చేస్తుంది.
5. విద్య అనేది జీవితంలోని వివిధ రంగాలలో వ్యక్తులకు జ్ఞానం కలిగిస్తుంది.
6. విద్య వారి హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది.
7. విద్య మానవులలో నైతికత మరియు నైతికతను పెంపొందిస్తుంది.
8. విద్య ఇతర వ్యక్తులతో సాంఘికం చేయడానికి ఒక వ్యక్తిని అనుమతిస్తుంది.
9. విద్య మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిని సన్నద్ధం చేస్తుంది.
10. విద్య ప్రజలను ప్రపంచానికి బహిర్గతం చేస్తుంది.
11. దేశం ఆర్థికంగా ఎదగడానికి విద్య తోడ్పడుతుంది.
12. విద్య ఒక వ్యక్తిని డేటింగ్కు తగినట్లుగా చేస్తుంది.
13. విద్య ఒక వ్యక్తి సాంకేతిక పురోగతితో అప్డేట్గా ఉండటానికి వీలు కల్పిస్తుంది.
14. విద్య ఒకరి పరిధులను విస్తృతం చేస్తుంది.
15. నిజాయితీ లేని వ్యక్తుల చుట్టూ మోసపోకుండా ఉండటానికి విద్య సహాయపడుతుంది.
16. విద్య ప్రజలను చట్టాన్ని గౌరవించే పౌరులుగా చేస్తుంది.
17. విద్య ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని మరియు జీవించడానికి వీలు కల్పిస్తుంది.
18. విద్య ఒకరిని హేతుబద్ధమైన మానవునిగా చేస్తుంది.
19. మెరుగైన కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం కొత్త భాషలను నేర్చుకోవడానికి విద్య ప్రజలకు సహాయపడుతుంది.
20. పర్యావరణాన్ని పరిరక్షించడంలో మానవులకు విద్య సహాయం చేస్తుంది.
21. విద్య నేర కార్యకలాపాలలో పాల్గొనకుండా ప్రజలను నిరోధిస్తుంది.
22. ప్రజలు నిరాధారమైన మూఢనమ్మకాలను విడనాడడంలో విద్య పాత్ర పోషిస్తుంది.
13. విద్యావంతులుగా ఉండటం అనేది సామాజిక ఇబ్బందిని నివారించడానికి ఒక మార్గం.
24. విద్య మానవులకు యువ తరానికి వ్యాధిని జయించటానికి సహాయపడుతుంది
25. విద్య ఒక వ్యక్తిని సమాజానికి తిరిగి ఇచ్చే ప్రాముఖ్యతను కలిగిస్తుంది.
సాధారణంగా, విద్య అనేది ఒక వ్యక్తి యొక్క జీవితం ఆధారపడిన పునాది.
تعلیم ایک بہتر انسان بننے کے لیے علم، زندگی کی مختلف مہارتوں اور اقدار کا حصول ہے۔ تعلیم لوگوں کو پڑھے لکھے اور معقول بننے میں مدد دیتی ہے۔
تعلیم کی اہمیت
1. تعلیم انسان کو مالی طور پر خود انحصار بناتی ہے۔
2. تعلیم انسان کو مختلف چیزوں کا اندازہ لگانے اور مصیبت کے وقت عقلی طور پر کام کرنے میں مدد دیتی ہے۔
3. ایک تعلیم یافتہ شخص اس دنیا سے واقف ہوتا ہے جس میں وہ رہتے ہیں اور اس کے پاس ایسی مہارتیں ہیں جو ان کے اعتماد کی سطح کو بڑھاتی ہیں۔
4. تعلیم انسان کو تنقیدی طور پر سوچنے اور بہتر زندگی کے لیے خیالات لانے پر مجبور کرتی ہے۔
5. تعلیم لوگوں کو زندگی کے مختلف شعبوں میں علم سے آراستہ کرتی ہے۔
6. تعلیم لوگوں کو ان کے حقوق سے آگاہ کرتی ہے۔
7. تعلیم انسانوں میں اخلاقیات اور اخلاقیات کو ابھارتی ہے۔
8. تعلیم ایک شخص کو دوسرے لوگوں کے ساتھ مل جلنے کے قابل بناتی ہے۔
9. تعلیم انسان کو اچھی قائدانہ خصوصیات سے آراستہ کرتی ہے۔
10. تعلیم لوگوں کو دنیا کے سامنے لاتی ہے۔
11. تعلیم کسی ملک کی معاشی ترقی میں معاون ہے۔
12. تعلیم ایک شخص کو ڈیٹنگ کے لیے قابل عمل بناتی ہے۔
13. تعلیم انسان کو تکنیکی ترقی کے ساتھ اپ ڈیٹ رہنے کے قابل بناتی ہے۔
14. تعلیم کسی کے افق کو وسیع کرتی ہے۔
15. تعلیم کسی کو بے ایمان لوگوں کے دھوکے میں نہ آنے میں مدد دیتی ہے۔
16. تعلیم لوگوں کو قانون کا پابند شہری بناتی ہے۔
17. تعلیم لوگوں کو صحت مند طرز زندگی اور زندگی گزارنے کے قابل بناتی ہے۔
18. تعلیم ایک معقول انسان بناتی ہے۔
19. تعلیم لوگوں کو بہتر مواصلات کے مقاصد کے لیے نئی زبانیں سیکھنے میں مدد دیتی ہے۔
20. تعلیم ماحول کو بچانے میں انسانوں کی مدد کرتی ہے۔
21. تعلیم لوگوں کو مجرمانہ سرگرمیوں میں ملوث ہونے سے روکتی ہے۔
22. تعلیم لوگوں کو بے بنیاد توہمات سے دور کرنے میں کردار ادا کرتی ہے۔
13. تعلیم یافتہ ہونا معاشرتی شرمندگی سے بچنے کا ایک طریقہ ہے۔
24. تعلیم انسانوں کو نوجوان نسل کے لیے بیماریوں پر قابو پانے میں مدد دیتی ہے۔
25. تعلیم انسان کو معاشرے کو واپس دینے کی اہمیت سے آراستہ کرتی ہے۔
عام طور پر تعلیم ہی وہ بنیاد ہے جس پر انسان کی زندگی کا انحصار ہوتا ہے۔
Related Posts
10 Agencies of United Nations and It’s Achievements
10 Agencies which helps the Formulation of Public Opinion
© copyright-2024 allrights reserved.
SaralGujarati.in
- તમામ ગુજરાતી નિબંધ
- સમાનાર્થી શબ્દો
- વિરુદ્ધાર્થી શબ્દો
- તળપદા શબ્દોો
- શબ્દસમૂહ માટે એક શબ્દો
- રૂઢિપ્રયોગો અને તેના અર્થ
- નિપાત
- કૃદંત
- અલંકાર
- સમાનાર્થી શબ્દો ધોરણ પ્રમાણે
- અહેવાલ લેખન
- વાર્તા લેખન
- પત્ર લેખન
- વિચાર વિસ્તાર
- સ્પીચ ગુજરાતી
- તમામ લેખન સબંધિત પોસ્ટ
- ગુજરાતી સુવિચાર
- જન્મદિવસ શુભકામનાઓ
- ગુજરાતી શુભેચ્છાઓ
- ઉખાણાં
- કહેવતો
- જાણવા જેવું
- બાળકો માટે જાણવા જેવું
- ધોરણ 1 થી 12 Textbook
- ધોરણ 3
- ધોરણ 4
- ધોરણ 5
- ધોરણ 6
- ધોરણ 7
- ધોરણ 8
- ધોરણ 9
- ધોરણ 10
- ધોરણ 11
- ધોરણ 12
- Privacy Policy
ગુજરાતી નિબંધ | All Gujarati Essay | Gujarati Nibandh List
નીચે આપેલ ગુજરાતીમાં 100 , 200 અને 500 શબ્દોમાં નિબંધ ધોરણ 5 થી 10 , 11 અને 12 માટે ઉપયોગી થશે.
ગુજરાતી નિબંધ | નિબંધ લેખન એટલે શું | all gujarati nibandh list, નિબંધ લેખન એટલે શું.
- નિબંધના ‘શીર્ષક' વિશે સૌપ્રથમ વિચાર થવો જોઈએ. શીર્ષકના આધારે નિબંધલેખનમાં કહ્યા મુદાઓ સમાવવા તેનો ખ્યાલ આવે છે.
- નિબંધના બધા મુદ્દાઓનું અનુસંધાન તેનું શીર્ષક બની રહેવું જોઈએ. વિષયની બહાર જઈ મુદાઓની ચર્ચા કરવી-એમાં વિષયનું તાદૃશ્ય જળવાઈ શકતું નથી.
- શીર્ષકના આધારે તેના મુદાઓની નોંધ કર્યા પછી કયા મુદ્દાને કેટલો અને કેવી રીતે વિસ્તારવો છે તેનું મનન કરવું જોઈએ.
- મુદ્દાને અનુરૂપ અને વિષયને સંગત હોય તેવા અવતરણો, કહેવતો, રૂઢિપ્રયોગો, ગુજરાતી કે અન્ય જાણીતી ભાષાની પંક્તિઓ, સુભાષિતો, વગેરેનો ઉપયોગ નિબંધમાં કરવા જોઈએ, નિબંધના મુદાઓમાં અલગ-અલગ સ્થાને તે મુકાય; એકસાથે બધી જ પંક્તિઓ એક જ મુદામાં ન લખાય તેની સાવધાની રાખવી જોઈએ.
- વાક્યો અતિશય લાંબો ન થાય તેનો લખતી વખતે ખાસ ખ્યાલ રાખવો.
- પરિચ્છેદની સપ્રમાણતા જળવાઈ રહે તેવી કાળજી કરવી, અને
- વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થાય, અનુસ્વાર, જોડણી વગેરે પણ યોગ્ય રીતે લખાય તેની ખાસ કાળજી રાખવી.
- નિબંધનો પ્રથમ મુદ્દો પ્રસ્તાવના અને છેલ્લે મુદ્દો ઉપસંહાર યોગ્ય રીતે લખાય તે ખાસ જોવું. નિબંધના થોડા નમુનાઓ જોઈ જવાથી આ કુશળતા આવી જશે.
- કાગળમાં યોગ્ય હાંસિયો રખાય, મુદાઓ લખવામાં થોડા મોટા અક્ષર લખાય, ફકરા-પરિચ્છેદની શરૂઆતમાં યોગ્ય જગ્યા છોડાય અને પ્રત્યેક પેટા મુદાને અંતે ગુરુવિરામ મુકાય તે પણ ખાસ જોવું.
- પરીક્ષામાં પુછાતા નિબંધો વિદ્યાર્થીની વય-કક્ષા અને અનુભવ જગતને ધ્યાને રાખીને જ પુછાય છે, એટલે ‘શીર્ષક’ ઉપર થોડું મનન કરવાથી તે વિષય-નિરૂપણ માટેના મુદ્દાઓ અને રજૂઆતના શબ્દો અવશ્ય મળી આવે છે, પણ હા, એ માટે અગાઉ થોડા નિબંધો જોઈ જવા જરૂરી ગણાય.
- નિબંધ પૂરેપૂરો લખાઈ જાય પછી તેને ઓછામાં ઓછા એક વખત અવશ્ય વાંચી જવો જોઈએ, જેથી તેમાં રહેલી નાની પણ જરૂરી ક્ષતિઓ સુધારી શકાય છે
- સારું લખાણ લખવા માટે રોજબરોજની વૈશ્વિક, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આજુબાજુની મહત્ત્વની ઘટનાઓ વિશે જાણકારી પ્રાપ્ત થતી રહેવી જોઈએ. એ માટે વર્તમાનપત્રો, સામયિકો, સમાચારો સાથે નાતો જોડવો-જોડી રાખવો જોઈએ.
- પુરુષાર્થ એટલે શું ?
- પુરુષાર્થ વિશે બીજાના - અનુભવીઓના કેવા ખ્યાલો છે ?
- નસીબથી બધું સારું ગોઠવી શકાય કે પુરુષાર્થનો ખપ પડે ?
- પ્રારબ્ધીઓ અને પુરુષાર્થીઓ બંનેમાંથી કોણ ચડિયાતું ગણાય ?
- આપણે કેવા બનવું જોઈએ ?
- પુરુષાર્થ દ્વારા કંઈક પામ્યાં હોય એવાં કોણ કોણ ?
- પ્રસ્તાવના
- પુરુષાર્થ અને પ્રારબ્ધની તુલના
- પુરુષાર્થનું મહત્ત્વ અને જરૂરિયાત
- પુરુષાર્થીઓની સિદ્ધિઓ
- ઉપસંહાર
- 'સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય,'
- "उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः "
- 'પુરુષાર્થ ભાગ્યનો ઘડવૈયો છે.'
- 'Self Help is the best Help.'
- તમે પહેલાં નક્કી કરો કે તમે કયા પ્રકારનો નિબંધ વધુ સારી રીતે લખી શકો. તમને ખ્યાલ તો હશે જ કે નિબંધ વિવિધ પ્રકારના હોય છે. પ્રકૃતિવિષયક, માહિતીપ્રધાન, ઘટનાપ્રધાન, ચિંતનપ્રધાન, આત્મકથા - જેવા નિબંધો લખવાના થતા હોય છે.
- તમે જે નિબંધ લખવા માંગો છો તેમાં કઈ વીગતો આવી શકે, તે વિચારો અને નોંધો. તેના મુદ્દા તારવો. આ મુદ્દાની કાચી યાદી બનાવો. ત્યાર બાદ મુદ્દાની ક્રમિકતા નક્કી કરો. કયો મુદો પહેલા લેવાથી તમારો નિબંધ વધુ ચુસ્ત બનશે અને લખાણ વધુ પ્રવાહી લાગશે.
- તમે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થ શબ્દો, રૂઢિપ્રયોગ, કહેવત, દુહાઓ વગેરેનો અભ્યાસ કર્યો છે. તેનો ઉપયોગ કરો અને તમારા લખાણને વધુ સચોટ અને અસરકારક બનાવો.
- પસંદ કરેલા નિબંધ અનુસાર તમારી ભાષા હોવી જોઈએ.
- જો તમે પ્રકૃતિવર્ણનનો વિષય પસંદ કર્યો હોય તો તેમાં પ્રકૃતિનું દૃશ્ય નજર સામે ઊભું થઈ જાય તેવું, સૂક્ષ્મ વીગતો સાથે વર્ણન કરવું જોઈએ. પ્રકૃતિના રમ્ય - રૌદ્ર રૂપની વાત કરતી વખતે તેને માનવસ્વભાવની સંકુલતા સાથે પણ સાંકળી શકાય. પ્રકૃતિ મન - હૃદયને સ્પર્શતી હોય છે. તેથી તેમાં પ્રયોજાયેલાં ભાવવાચક, ઉદ્ગારવાચક વાક્યો પણ નિબંધને વધુ હૃદયસ્પર્શી બનાવી શકે.
- જો તમે માહિતીપ્રધાન નિબંધ લખવા માગતા હોવ તો તમારી પાસે મુદાઓને અનુરૂપ માહિતી હોવી જોઈએ. જરૂરી પરિભાષા, તેના લાભ-ગેરલાભ અંગે અથવા પક્ષ-વિપક્ષ અંગેની માહિતી, તેનાં કારણો, ઉપાયો વગેરે જેવી વીગતો સમાવી લેવી જોઈએ.
- ઘટનાપ્રધાન નિબંધ લખવા માગતા હોવ તો એ ઘટનાનું તમારે મન શું મહત્ત્વ છે, વ્યક્તિગત અથવા સામાજિક સંદર્ભોમાં એ ઘટના વિશેષ છે ? તમારા મનમાં રોપાયેલી ઘટના વાચનારના મનમાં રોપાય તેવું વર્ણન ઘટનાપ્રધાન નિબંધને આસ્વાદ્ય બનાવી શકે.
- જો તમારે આત્મનાત્મક નિબંધ લખવો હોય તો તમે વિચારી જુઓ કે તમને કેવી વાત સાંભળવામાં રસ પડી શકે? કોઈ પોતાની આત્મકથા કહે તો કોણ સાંભળ. ક્યારે સાંભળે? તેથી આ પ્રકારના નિબંધમાં બોલચાલની લઢણ નિબંધને આકર્ષક બનાવી શકે. વળી, જે પોતાના જીવનના અંતિમ તબક્કામાં હોય, તે પોતાના જીવનના સારરૂપ કોઈ સંદેશ આપે, તેથી કોઈ પણ આત્મકથા જે જીવનસંદેશ આપતી હોય તો તેનું મહત્ત્વ હોય.
નિબંધનું માળખુંઃ
- આરંભ
- વિષયવસ્તુ
- સમાપન
ગુજરાતી નિબંધ લેખન સ્વાધ્યાય:
- સ્વચ્છતા ત્યાં પ્રભુતા
- મારા પ્રિય લેખક
- મેં જોયેલી એક દુર્ઘટના
- મારો પાદગાર પ્રવાસ
- જો હું મુખ્યમંત્રી હોઉં તો
- શહેરીજીવનની સમસ્યાઓ
- પુસ્તકો : આપણાં મિત્રો
- એક સુકાયેલા ઝાડની આત્મકથા
- જાગ્યા ત્યારથી સવાર
- તહેવારોનું મહત્ત્વ
- રોશવની રમતનાં મારાં સંસ્મરણો
- મિત્રતાની મીઠાશ
- સિદ્ધિ તેને વરે જે પરસેવે નહાય
- જનની અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે.
- સાગર તટે સંધ્યા
- મારો પ્રિય સર્જક
- જો હું કવિ હોઉં તો...
- મારો પ્રિય તહેવાર
- જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ
- મારું પ્રિય પુસ્તક
- ગામડું બોલે છે.
- નેત્રદાનઃ મહાદાન
- વૃદ્ધાશ્રમની મુલાકાતે
- વસંત – વનમાં અને જનમાં
- આધુનિક સાધનો - શાપ કે આશીર્વાદ
- જીવનમાં રમતગમતનું મહત્ત્વ
- વર્ષાઋતુ
- પરિશ્રમ એ જ પારસમણી
- ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.
- પાણી બચાવો - પ્રાણી બચાવો
- પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ
- દીકરી, ઘરની દીવડી
- વિદ્યા વિનયથી શોભે છે.
- પ્રાર્થના – જીવનનું બળ
- માતૃભાષાનું મહત્વ
- વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો.
- રક્તદાન મહાદાન
- મારી પ્રેરણામૂર્તિ
- માનવી – પશુની નજરે
- સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર
- મારી માટી મારો દેશ - મેરી માટી મેરા દેશ
- ચંદ્રયાન મિશન 3 નિબંધ
- રામ મંદિર અયોધ્યા નિબંધ
પ્રાકૃતિક નિબંધ
- ઉતરાયણ વિશે નિબંધ
- વસંતઋતુ વિશે નિબંધ અથવા વસંત નો વૈભવ નિબંધ
- જળ એ જ જીવન નિબંધ
- ઉનાળાની બપોર અથવા ગ્રીષ્મનો મધ્યાહન નિબંધ
- પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ નિબંધ
- કુદરતના હાસ્ય અને તાંડવ નિબંધ
- ભૂકંપ વિશે નિબંધ અથવા ધરતીકંપ એક કુદરતી આફત
- વહેલી સવારનું ભ્રમણ
- વર્ષાઋતુ નિબંધ
- મોસમનો પહેલો વરસાદ ચોમાસુ નિબંધ
- અતિવૃષ્ટિ નિબંધ
- અનાવૃષ્ટિ અથવા દુકાળ વિશે નિબંધ
- વિનાશક વાવાઝોડું નિબંધ
- પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ
તહેવાર વિષયક નિબંધ
- હોળી પર નિબંધ
- ધૂળેટી નિબંધ
- ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) વિશે નિબંધ
- આપણા ઉત્સવો અને તહેવારો નિબંધ
- ગાંધી જયંતી નિબંધ
- ગણેશ ચતુર્થી નિબંધ
- મહાશિવરાત્રી નિબંધ
- જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
- ઉનાળામાં વેકેશન નિબંધ
- વસંત પંચમી નિબંધ
- રથયાત્રા વિશે ગુજરાતી નિબંધ
- ગુરુ પૂર્ણિમા નિબંધ
- જન્માષ્ટમી નિબંધ
- રક્ષાબંધન વિશે નિબંધ
- દશેરા વિશે નિબંધ
- ૧૫ મી ઓગષ્ટ નિબંધ
- નવરાત્રી નિબંધ
- દિવાળી વિશે નિબંધ
- નાતાલ નિબંધ
- શિયાળાની સવાર નિબંધ
- 26 મી જાન્યુઆરી નો નિબંધ
- શરદ પૂર્ણિમા વિશે નિબંધ
- મારો પ્રિય તહેવાર નિબંધ
સામાજિક, આર્થિક, સાંસ્કતિ અને કેળવણી વિષયક નિબંધ
- બેટી બચાવો બેટી પઢાવો નિબંધ
- વાંચન નું મહત્વ નિબંધ
- નારી તું નારાયણી નિબંધ
- નારી સશક્તિકરણ નિબંધ
- માતૃપ્રેમ નિબંધ અથવા વાત્સલ્યમૃતિ મા નિબંધ
- દીકરી ઘરનો દીવો નિબંધ
- ઓનલાઇન શિક્ષણ ના ફાયદા અને ગેરફાયદા
- સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
- સમયનું મહત્વ નિબંધ
- શ્રમનું મહત્વ નિબંધ
- કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ
- ભ્રષ્ટાચાર નિબંધ
- પર્યાવરણ નું મહત્વ નિબંધ
- પર્યાવરણ બચાવો નિબંધ
- વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ
- જય જય ગરવી ગુજરાત નિબંધ
- ગુજરાતના કોરોના વોરિયર્સ નિબંધ
- આત્મનિર્ભર ભારત નિબંધ
- જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ
- ગાય વિશે નિબંધ
- માનવ અને પશુની મૈત્રી નિબંધ
- મોર વિશે નિબંધ
- માતૃભાષા નું મહત્વ નિબંધ
- માતૃભાષામાં શિક્ષણ નિબંધ
- પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
- વૃક્ષો આપણા મિત્રો નિબંધ
- જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ પર નિબં ધ
- વહેલી સવારનું ભ્રમણ વિશે નિબંધ
- વિશ્વ બંધુત્વ નિબંધ
- મિત્રતાની મીઠાશ નિબંધ
- પ્રવાસનું મહત્વ નિબંધ
- સમાજનું નવનિર્માણ અને તરુણો નિબંધ
- જીવનમાં સાદગીનું મહત્વ નિબંધ
- વિજ્ઞાનનું મહત્વ નિબંધ
- પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ
- વસ્તી વધારો નિબંધ
- ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ
- મને શું થવું ગમે નિબંધ
- શિક્ષક દિન નિબંધ
- સૈનિક વિશે નિબંધ
- કુદરતી આપત્તિ નિબંધ
- હાય રે ! મોંઘવારી નિબંધ
- કારગિલ વિજય દિવસ
- વિશ્વ સંસ્કૃત દિવસ
- વિશ્વ આદિવાસી દિવસ
- વિશ્વ મહિલા દિવસ નિબંધ
- રાષ્ટ્રીય એકતા નિબંધ
- કન્યા વિદાય નિબંધ
- યુદ્ધ નહી પણ બુદ્ધ નિબંધ
- મારી શાળા નિબંધ
- મારો શોખ નિબંધ
- મારું ગામ નિબંધ
- મારું શહેર નિબંધ
- મારા દાદાજી નિબંધ
- મારા દાદીમાંનિબંધ
- મારા સપનાનું ભારત નિબંધ
- મારા શૈશવના સંસ્મરણો નિબંધ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ
- આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ
- મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ
- જાહેરાતોનું વિશ્વ નિબંધ
- મતદાન જાગૃતિ નિબંધ
- પિતા દિવસ નિબંધ
- પશુ પ્રેમ નિબંધ
- પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ
- પોપટ વિશે નિબંધ
- હાથી વિશે નિબંધ
- કુતરા વિશે નિબંધ
- સિંહ વિશે નિબંધ
- વાઘ વિશે નિબંધ
- બિલાડી વિશે નિબંધ
આત્મકથાત્મક નિબંધ
- એક નદીની આત્મકથા નિબંધ
- એક ફૂલની આત્મકથા નિબંધ
- એક ખેડૂતની આત્મકથા નિબંધ
- એક ફાટેલી ચોપડીની આત્મકથા નિબંધ
- એક રૂપિયાની આત્મકથા નિબંધ
- એક શિક્ષિત બેકારની આત્મકથા નિબંધ
- નિશાળનો બાંકડો બોલે છે...આત્મકથા નિબંધ
- એક ચબુતરાની આત્મકથા નિબંધ
- એક વડલાની આત્મકથા નિબંધ
- એક ભિખારીની આત્મકથા નિબંધ
- એક છત્રીની આત્મકથાનિબંધ
- એક ઘડિયાળની આત્મકથા નિબંધ
- એક નિવૃત શિક્ષકની આત્મકથા નિબંધ
- જો હું સૈનિક હોઉં તો... નિબંધ
- જો હું વડાપ્રધાન હોઉં તો...નિબંધ
વ્યકિતલક્ષી- જીવનલક્ષી નિબંધ
- ગાંધીજીના વિચારો નિબંધ
- ભગતસિંહ વિશે નિબંધ
- મધર ટેરેસા વિશે નિબંધ
- જવાહરલાલ નહેરુ નિબંધ
- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ
- ગુરુ નાનક પર નિબંધ
- મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી વિશે નિબંધ
- ડૉ. વિક્રમ સારાભાઈ નિબંધ
- ડૉ. APJ અબ્દુલ કલામ નિબંધ
- લાલ બહાદુર શાસ્ત્રી નિબંધ
- ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનિબંધ
- અટલ બિહારી વાજપેયી નિબંધ
- ચંદ્રશેખર આઝાદ નિબંધ
- રાણી લક્ષ્મીબાઈ નિબંધ
- સ્વામી વિવેકાનંદ નિબંધ
- છત્રપતિ શિવાજી મહારાજ નિબંધ
- નેતાજી સુભાષચંદ્ર બોઝ નિબંધ
- અન્ય મહાન વ્યકિતઓ વિશે નિબંધ
IMAGES
COMMENTS
Nov 7, 2024 · શિક્ષણનું મહત્વ પર નિબંધ 2022 Importance of Education Essay In Gujarati શિક્ષણનું મહત્વ : Importance Of Education. શિક્ષણ મહત્વનું છે એવુ કહેવું એ ખુબજ અલ્પોક્તિ છે.
Students can Use Essay on Education in Gujarati Language to complete their homework. કેળવણી ગુજરાતી નિબંધ - Essay on Education in Gujarati દુનીઆમાં મનુષ્યને અનેક પ્રકારનાં કર્તવ્યો કરવાનાં હેય છે.
Jivan ma Shikshan nu Mahatva Essay in Gujarati: In this article "જીવનમાં શિક્ષણનું મહત્વ ગુજરાતી નિબંધ", "વિદ્યા સર્વસ્ય ભૂષણમ્ નિબંધ ગુજરાતી", "Jivan ma Vidya nu Mahatva Gujarati Nibandh" for students of class 5, 6, 7 ...
Oct 23, 2022 · Gujarati . हिन्दी বাংলা ગુજરાતી ಕನ್ನಡ മലയാളം मराठी தமிழ் ... Importance of Education ...
Aug 4, 2024 · શાળામાં અપાતા શિક્ષણના લાભ પર નિબંધ Benefits of School Education Essay in Gujarati OR Shalama apata Shikshan Na Labh Guajrati Nibandh: જેમ શિલ્પી ટાંકણા વડે કંડારીને પથ્થરમાંથી સુંદર પ્રતિમા બનાવે છે તેમ ...
Oct 23, 2022 · Gujarati . हिन्दी বাংলা ગુજરાતી ಕನ್ನಡ മലയാളം मराठी ... Essay on Importance of Education
Oct 23, 2022 · Paragraph on Importance of Education શિક્ષણ એ વધુ સારી વ્યક્તિ બનવા માટે જ્ઞાન, વિવિધ જીવન કૌશલ્યો અને મૂલ્યોનું સંપાદન છે.
Jan 23, 2023 · અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં શિક્ષણનું માધ્યમ : માતૃભાષા કે અંગ્રેજી વિશે નિબંધ એટલે કે Education in Mother Tongue Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો ...
Jan 30, 2019 · Find an answer to your question Importance of education essay in gujarati language. kapish2911 kapish2911 30.01.2019 Social Sciences ...
Jul 29, 2024 · All Gujarati Essay | Gujarati Nibandh List PDF આ આર્ટીકલમાં તમામ ગુજરાતીમાં નિબંધ રજુ કર્યા છે. SaralGujarati.in